Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
કુંભ



શનિ ગ્રહની અસર:

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી અગિયારમાં લાભ સ્થાનમાંથી પસાર થાય છે જેથી આપના મનનાં મનોરથો સફળ થતાં જણાય ધર્મ કાર્ય અને સામાજિક કાર્ય સંભવ બને



ગુરુ ગ્રહની અસર:

વર્ષ દરમિયાન આપના અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે અભ્યાસ અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ વિદેશ યોગ સંભવ બને



વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

ભવિષ્યની યોજનાનું આયોજન થાય
કોઈ કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જણાય
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ માણવાં મળે
વ્યવહારિક સફળતા મળતી જણાય
સામાજિક ચિંતાનો ઉકેલ જોવાં મળે
આરોગ્ય જળવાઈ રહેશે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago