Skip to playerSkip to main content
  • 6 years ago
અમદાવાદ: સુભાષબ્રિજના એકસ્પાન્શન જોઈન્ટ તેમજ સ્પેશિયલ પ્રકારની કામગીરીને પગલે આજથી 18મી નવેમ્બર સુધી એટલે કે 20 દિવસ સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રહેશે વૈકલ્પિક રૂટ તરીકે દધિચીબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે 20 દિવસ સુધી સુભાષબ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ રોડ થઈને સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈ ડાબી તરફ વળીને દધીચી બ્રિજ પરથી શાહીબાગ અને એરપોર્ટ તરફ જઈ શકશે બ્રિજ બંધ રહેવાને પગલે એરપોર્ટ તરફ જતા લોકોએ 20 મિનિટ વહેલા નીકળવું પડશે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago