નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી બીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે જાન્યુઆરીથી વર્ષનાં અંત સુધી આપણી રાશિથી ત્રીજાસ્થાનમાં ભ્રમણ કરશે આ સમય દરમિયાન શનિની સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જાન્યુઆરી પછી તે પૂરી થતી હોવાથી રાહત અનુભવાય શત્રુ પર વિજય મેળવી શકાય
ગુરુ ગ્રહની અસર:
નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે અને મુશ્કેલ કાર્ય પાર પડી શકાય તેમજ આપનાં પુરુષાર્થનું મધુર ફળ ચાખવાં મળે ખર્ચ વધી ન જાય તે અંગે ધ્યાન રાખવું