સુરતઃ 195 વર્ષ અગાઉ ભગવાન સ્વામીનારાયણે પારસી પરિવારને ભેટમાં આપેલી પોતાની પાઘ આજે પણ સચવાઈ રહી છે સૈયદપુરા વિસ્તારમાં પ્રસાદી સ્વરૂપ પાઘના દર્શન પારસી પરિવાર દ્વારા દરવર્ષે ભાઈબીજના દિવસે હરિભક્તો માટે કરાવવામાં આવે છે ત્યારે આજે મોટી સંખ્યામાં હરિભક્તો પાઘના દર્શન કરવા માટે ઉમટ્યાં હતાં
Be the first to comment