અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રાતે ટ્વિટ કર્યું હતું કે- હમણાં જ કોઈક મોટી ઘટના ઘટી છે અમેરિકાના મીડિયા ગ્રુપે જણાવ્યું હતું કે સીરિયાના ઈદલિબ પ્રાંતમાં એક વિશેષ ઓપરેશન સમયે આતંકી બગદાદીનું મોત થયું છે વ્હાઈટ હાઉસે પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રવિવારે કોઈ મોટી જાહેરાત કરી શકે છે
Be the first to comment