શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતઃ દિવાળી મહાપર્વના દિવસે લક્ષ્મી, શારદા, ચોપડા પૂજનનું સનાતન ધર્મમાં અનેરું માહત્મ્ય હોય છે દંત કથા અનુસાર દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવાથી ઘરમાં તેમજ કાર્યક્ષેત્રમાં લક્ષ્મીજી વૃદ્ધિ થાય છે તેમજ વર્ષ દરમિયાન તેમની કૃપા બની રહે છે તો પ્રસ્તૃત વીડિયોમાં જુઓ સંક્ષિપ્તમાં ચોપડા પૂજન કેવી રીતે થાય છે
Be the first to comment