Skip to playerSkip to main content
  • 6 years ago
રાત્રે અજાણ્યા શખ્સોએ માંડવી બીચ ખાતે વોટર સ્પોર્ટ્સના સાધનોને સળગાવી દીધા હતા આ ઘટનાની જાણ સવારે થતા કાળી ચૌદસે વોટર સ્પોર્ટ્સના સાધનોને સળગાવીને લાખોનું નુકસાન કર્યું હતું અંદાજે રૂ30 લાખના સાધનોને આગ હવાલે થતાં સંચાલકને મોટું નુકસાન થયું છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago