Skip to playerSkip to main contentSkip to footer
  • 10/26/2019
ગીર સોમનાથ:ઊનાના હેમદપુર-માંડવી ચેક પોસ્ટ પાસે દીવથી આવી રહેલા બાઈક ચાલકે રસ્તા પરથી પસાર થતાં એક વ્યક્તિ અને સાયકલ સવારને અડફેટે લીધો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેઈ થઈ ગઈ હતી બાઈકચાલક નશામાં ધૂત હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે આ સાથે જ ઘટના સ્થળ પર હાજર પોલીસે અને અન્ય લોકોએ બાઈક ચાલકને સ્થળ પર લાકડી વડે ફટકાર્યો હતો જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ હતા આ ઘટનામાં સાયકલ સવારને સામાન્ય ઈજા પહોંચી છે

Category

🥇
Sports

Recommended