ઈરાકમાંબેરોજગારી હટાવવા, ભ્રષ્ટાચાર ખત્મ કરવા અને સાર્વજનિક સુવિધાઓ વધારવા સહિતની માગ સાથે લોકોએ સરકાર વિરોધી જંગ ઉપાડી છે જેમાં મોટા ભાગે બેરોજગાર યુવાનો છે ધીમે ધીમે આ પ્રદર્શન હિંસામાં પરિવર્તિત થયા જેમાં સુરક્ષાબળના અધિકારીઓએ વિરોધીઓને દબાવવાનો પ્રયાસ કરતા હિંસક સ્થિતિ ઉત્પન્ન થઈ જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે ઈરાકનાવડાપ્રધાન અદેલ અબ્દુલ મહદીએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી કહ્યું છે કે ‘કોઇ પણ કિંમતે હિંસા બર્દાશ્ત નહીં કરાય’આ વિરોધ પ્રદર્શન 1લી ઓક્ટોબરથી બગદાદમાં શરૂ થયું હતુ
Be the first to comment