ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ હાલમાં જ એક દિવાળી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી જેમાંસલમાન ખાન, સોનાક્ષી સિન્હાથી માંડી નેહા-અંગદ સહિતના સ્ટાર્સ આવ્યા હતા એક્ટ્રેસ શ્રિયા સરન પતિ Andrei Koscheev સાથે આવી પ્રીતિ ઝિન્ટાએ ડિનો મોરિયો સાથે પોઝ આપ્યા, પિંક શરારામાં પ્રીતિ સુંદર લાગતી હતી બિપાશા બાસુએ પણ પતિ કરન સિંહ ગ્રોવર સાથે એન્ટ્રી મારી સૌથી અલગ દબંગ ગર્લ લાગી પિંક ડિઝાઇનર સાડીમાં સોનાક્ષી સિન્હા એલિગન્ટ લાગતી હતી
Be the first to comment