Skip to playerSkip to main content
  • 6 years ago
મહુવા: રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં મોર શાળા શરૂ થવાના બેલથી પ્રવેશ અને છૂટવાનો બેલ વાગતા જ વિદ્યાર્થીઓ સાથે પરત ફરે છે મોર અભ્યાસ તેમજ રમત ગમતમા સહભાગી બને છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago