અમદાવાદ:શહેરના મણીનગર વિસ્તારમાં રામબાગ જયહિંદ સોસાયટી માર્ગ પર એક ગાયનું અકસ્માતે પૂંછડું કપાયું હતું પૂંછડું કપાતા ગાય કણસતી હાલતમાં રોડ પર દોડતી હતી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અકુંશ વિભાગની મદદથી જીવદયા સંસ્થાના વેટરનરી તબીબની મદદથી સારવાર કરાઈ હતી