મંત્રીની પુત્રવધુ બનતાં જ રાજપૂતાના લૂકમાં દેખાઈ ટીવી એક્ટ્રેસ

  • 5 years ago
TV એક્ટ્રેસ મોહેના સિંહ લગ્ન બાદ પહેલી વખત સાસરીયા સાથે માતાના મંદિર આવી પહોંચી હતી જ્યાં તેનો લગ્ન બાદનો પહેલો લૂક જોવા મળ્યો રેડ સાડીમાં બેહદ સિમ્પલ લૂકમાં મોહેનાએ પતિ સુયશ રાવત સાથે માતાના આશીર્વાદ લઈ પૂજા અર્ચના કરી હતી મંત્રી સતપાલ મહારાજની પુત્રવધુ બન્યા બાદ મોહેના ટીવી એક્ટ્રેસમાંથી એક રાજપૂતાણીના અવતારમાં જોવા મળી હતી મોહેનાલગ્ન બાદ ટીવી ઈન્ડસ્ટ્રીઝ છોડી હવે દેહરાદૂનમાં પતિ સાથે સેટ થશે

Recommended