Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
મધ્ય પ્રદેશના રતલામમાં આવેલા લોહાર રોડ પર રવિવારે રાત્રે એક ચોરનું દર્દનાક મોત થયું હતું પાઈપના ગોડાઉનમાં ચોરી કરવા ઉપરના ભાગેથી અંદર ઉતરવાનો પ્રયત્ન કરનાર ચોર શેડમાં ફસાઈ ગયો હતો ગરદન પતરાના ઉપરના ભાગમાં અને ધડ નીચે લટકી જતાં તે તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો આખી ઘટનાની જાણ સવારે થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી સ્થાનિકોની મદદથી મહામહેનતે લાશને નીચે ઉતારીને પીએમ માટે મોકલવામાં આવી હતી પોલીસે પણ મૃતક ચોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago