Skip to playerSkip to main contentSkip to footer
  • 10/19/2019
સુરત/અમદાવાદ/ લખનૌ : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોવર્ડ (ATS)ની ટીમે સુરતથી હત્યામાં સંકળાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે હાલમાં એટીએસ દ્વારા ફૈઝાન,રશિદ અને મોહસિનની આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે

Category

🥇
Sports

Recommended