મુંબઈના જાણીતા સેલેબ્રિટી છાયા મોમાયાના દીકરા ધીરમોમાયાના લગ્નમાં અંબાણી લેડિઝનો ડાન્સ છવાયો હતો ધીર શ્લોકા અને આનંદનો બાળપણનો મિત્ર છે જેના સંગીત ફંક્શનમાં અંબાણી લેડીઝે ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતુ નીતા અંબાણી, ઈશા પિરામલ અને શ્લોકાએ કિસના સોંગ પર સુંદર ડાન્સ કર્યો હતો
Be the first to comment