Skip to playerSkip to main content
  • 6 years ago
ભુવનેશ્વરની ‘Robo Chef’નામની રેસ્ટોરન્ટ હાલમાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર છેભુવનેશ્વરની આ રેસ્ટોરન્ટમાં બે રોબૉટ્સ છે જે લોકોને આકર્ષી રહ્યા છેભારતમાં જ બનાવેલા આ રોબૉટ્સ લોકોને ખાવાનું પીરસે છેરેસ્ટોરન્ટના માલિકે રોબૉટ્સના નામ ચંપા અને ચમેલી રાખ્યું છેરોબૉટના હાથે ખાવાનું ખાવા માટે અહી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago