Skip to playerSkip to main content
  • 6 years ago
સુરતઃ સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે, આસપાસમાં આવેલા 3 જેટલા ગેરેજ પણ આગની લપેટમાં આવી ગયા હતા આગને પગલે ફાયરના જવાનોને તાત્કાલિક દોડી આવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો અને ફાયરના જવાનોએ આજુબાજુના 6 ફાયર સ્ટેશનોની ગાડીઓને પણ ત્યાં બોલાવી પડી હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago