Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદ: સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ પાસે મેટ્રોનું કામ કરતી મહાકાય ક્રેન બ્રિજની વચ્ચે જઈને બંધ પડી જતા છેલ્લા બે કલાકથી ટ્રાફિક જામ થયો હતો RTOથી સાબરમતી જવા રોન્ગસાઈડથી એક તરફનો રોડ ચાલુ કરવામાં આવ્યો છે જ્યારે સાબરમતીથી RTO આવવા કેશવનગરથી ડાયવર્ઝન આપવામા આવ્યું છે અચાનક ક્રેન બંધ પડી જતા અનેક વાહનચાલકો અટવાયા હતા RTOથી લઈ અને બ્રિજ વચ્ચે બે કિલોમીટર લાંબી લાઈન લાગી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago