Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ભચાઉ: નંદગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી છે આગ સવારે પણ કાબૂમાં આવી નથી આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહ્યા છે આગનું કારણ જાણી શકાયું નથી આગને પગલે બ્રિગેડ કોલ જાહેર કરાયો છે નંદગામમાં આવેલી ઓસવાલ કંપનીમાં ભીષણ આગ લાગી છે ત્યાં પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવવામાં આવતું હતું દુર્ઘટનામાં કોઇ હાલ કોઇ જાનહાનિના અહેવાલ નથી આગને પગલે દોડધામ મચી હતી ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago