ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે હજી સુધી મૃતકોની ઓળખ થઇ નથી સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે નિયમનની કામગીરી હાથ ધરી છે મૃતદેહોને પીએમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Be the first to comment