હિંમતનગર:હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી માર્કેટ યાર્ડની બહાર 2 કિમી સુધી વાહનોની લાઈન લાગી હતી મગફળીના ભાવ 1200થી 1500 વચ્ચે બોલાયા હતા આમ મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે
Category
🥇
Sports