સુરતઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવી દેવામાં આવી છે જેના સમર્થનમાં શહેરના સમર્થન ગ્રુપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કારગીલ ચોકથી Y જંકશન અને પરત કારગીલ ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં તબીબો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટ્સ અને વેપારીઓ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા NGOની ટીમો પણ આ પદયાત્રામાં જોડાઈ હતી5 હજાર લોકો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અંદાજિત 10 હજાર લોકો આ પદયાત્રામાં જોડાયા હોવાનું અનુમાન છે 10 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર ટુરિસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવવાનું છે પ્રવાસીઓના સમર્થનમાં સમર્થન ગ્રુપ આવ્યું છે કાશમીરી લોકોને રોજગારી ની તક મળશે તેવો આશાવાદ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે
Be the first to comment