Skip to playerSkip to main content
  • 6 years ago
જમ્મુ-કાશ્મીર વિશે આકરા નિવેદન કર્યા પછી આજે ચીનના રાષ્ટ્રપતિ ભારત પહોંચવાના છે ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થવાની છે અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago