Skip to playerSkip to main content
  • 6 years ago
સોશિયલ મીડિયા પર ઈસ્લામ સાથે જોડાયેલ મુદ્દાઓનો પક્ષ લેનારી અને ભારત વિરૂદ્ધ બેબાક બોલનારી પાકિસ્તાની એક્ટ્રેસ મહવિશ હયાત હાલ કટ્ટરપંથીઓના નિશાને છે હાલમાં જ મહવિશે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પિંક હોટ ડ્રેસમાં ડાન્સ કરી રહી છે આ વીડિયો પર મહવિશને યૂઝર્સની ગાળો પડી રહી છે અને તે ટ્રોલ થઈ રહી છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago