Skip to playerSkip to main content
  • 6 years ago
હિંમતનગર: મધ્યપ્રદેશમાં બે અનુસૂચિત જાતિના બાળકોની હત્યાના વિરૂધ્ધમાં સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 105 લોકોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો આ મામલે ઈડરના અનુસૂચિત જાતિના લોકોએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હોવાનો દાવો કર્યો હતો બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારમાં વૃદ્ધ, મહિલાઓ બાળકો પણ સામેલ છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago