Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
હાલ દેશભરમાં દુર્ગા પૂજાની ધૂમ છે ત્યારે મુંબઈના દુર્ગા પંડાલમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ અયાન મુખર્જી સાથે માતાના આશીર્વાદ લેવા આવી હતી આલિયા રેડ સાડીમાં ખુબ જ ગોર્જિયસ લાગતી હતી જેની સાથે કાજોલ, રાની મુખર્જી, રિતિક રોશન, તનિષા મુખર્જી પણ જોવા મળ્યા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago