Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Elle Beauty Awars 2019માં બૉલિવૂડ હસ્તીઓએ રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી જેમાં કરીના, અનુષ્કા, ગૌહર ખાન, જાહન્વી કપૂરથી લઈ રણવિર સિંહ સુધીના સ્ટાર્સ આવ્યા હતા પરંતુ અહીં જાહન્વી કપૂરે તેના લૂકથી બૉલિવૂડની બીજી તમામ એક્ટ્રેસિસને સાઇડમાં રાખી દીધી હતી જાહન્વીકોપર હાઇ સ્લીટ ગાઉનમાં ન્યૂડ મેકઅપ સાથે આવી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago