ઈડરમાં કુંજ કસ્બા વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે પાંજરું મૂક્યું હતું

  • 5 years ago
હિંમતનગર: ઈડર તાલુકાના કુંજ કસ્બા વિસ્તારોમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો લાંબા સમયથી દીપડા આ વિસ્તારમાં વસવાટ કરતો હતો પરંતુ માનવ અને પશુ હુમલાના બનાવ ન બને તે માટે વન વિભાગે પાંજરું રાખ્યું હતું જેમાં આજે વહેલી સવારે દીપડો કેદ થયો હતો વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી

Recommended