Skip to playerSkip to main content
  • 6 years ago
ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago