લો બોલો! પાકિસ્તાનમાં રોહડીથી નીકળેલી આ ટ્રેન સીધી લૉસ એન્જેલસ જશે

  • 5 years ago
સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે એક ટ્રેનનો છે ટ્રેન રોહીડી રેલવે સ્ટેશન પર ઉભી છે અને તેમાં મુસાફરો ચડી રહ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેન પર લોસ એન્જેલસનું બોર્ડ લગાવેલુ છે એટલે કે આ ટ્રેન સીધી લોસ એન્જેલસ જાય છે વીડિયો પાકિસ્તાનનો જ છે કે કેમ તે તો જાણી શકાયું નથી પણ ટ્વિટર પર તે પાકિસ્તાનના રોહીડીનો છે તેવુ જણાવાઈ રહ્યું છે અને ટ્રેન પર લોસ એન્જેલસબોર્ડનું કારણ પણ જાણવા મળતું નથી