Skip to playerSkip to main content
  • 6 years ago
ખાંભા:રાણીગપરા ગામ નજીક 8 સિંહોનું ટોળું ચડી આવ્યું હતું વરસતા વરસાદમાં આ 8 સિંહોએ વરસાદની મજા માણી હતી જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સિંહોનો આ અદભુત નજારો નિહાળ્યો હતો હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો ગઈકાલ સાંજનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago