Skip to playerSkip to main content
  • 6 years ago
વલસાડઃમોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન યુવક-યુવતીઓ તણાઈ ગયાં હતાં જેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે હાલ એક યુવકના મૃતદેહને શોધવા માટે સ્થાનિકોની સાથે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago