આમ તો પિતૃ પક્ષના બધા 16થી 16 દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃ પક્ષમાં આવનારા શુક્રવારે અને શનિવારને વધુ મહત્વ આપવામાં આવે છે આ બંને દિવસો માટે કહેવામાં આવ્યુ છે કે જો આ દર્મૈયાન કેટલાક ખાસ ઉપાય કરી લેવામાં આવે તો પિત્રોના આશીર્વાદથી જીવનમાં આવનારી દરેક પરેશાનીઓ પર હંમેશા માટે પૂર્ણ વિરામ લાગી જાય છે. તો જો તમે પણ તમારી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગો છો. તો અમારા દ્વરા બતાવેલ કેટલાક ઉપાયોનેઆ પિતૃ પક્ષના શુક્રવારે શનિવારે જરૂર અપનાવી જુઓ #PitruShradh #ShradhInGujarati #ImportaceofShradh
Be the first to comment