પૌરાણિક કથાઓ મુજબ દશેરાના દિવસે જ ભગવાન રામે રાજા નિશાચર રાવણનો વધ કર્યો હતો. જેની ખુશીમાં દશમી તિથિના રોજ વિજયાદશમીના તહેવારના રૂપમાં ઉજવાય છે. યુદ્ધમાં વિજયને કારણે અને પાંડવો સાથે જોડાયેલ એક કથાને કારણે વિજયાદશમીના દિવસે શસત્રની પૂજા કરવાની પરંપરા છે.
Be the first to comment