સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ગ્લેમરસ લાગતી નાયરાએ હમણાં જ એક જાણીતી ચેનલ માટે બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું રેડ એન્ડ પિસ્તા ચોલીમાં એક્ટ્રેસ શિવાંગી જોશી બેહદ સુંદર લાગતી હતી જેની સાથે તેણે કુંદનની જ્વેલરી અને હેર બન સાથે વ્હાઇટ ફૂલ લગાવ્યા હતા શિવાંગીનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખુબ પસંદ આવ્યું હતું
Be the first to comment