જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં કવડાશ આવી ગઈ છે કાશ્મીર મુદ્દે ત્રણ વાર મધ્યસ્થીની રજૂઆત કરી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર બંને દેશોની મદદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તે સાથે જ તેમણે કહ્યું છે કે, બે સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે
Category
🥇
Sports