પ્રભાસની ફિલ્મ સાહો રિલીઝ થઈ ગઈ છે પરંતુ તેના એક દિવસ પહેલા એક દુખદ ઘટના સામે આવી પ્રભાસના એક ફેનનું ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા મોત થઈ ગયુ જે ફિલ્મનું બેનર કોઈ થિયેટર પર લગાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે વીજતાર તેને અડકતા શોર્ટ સર્કિટ થયો અને સ્પાર્ક થતાં તે નીચે પડ્યો જે બાદ તેનું મૃત્યું થયું હતું