Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વીડિયો ડેસ્કઃ મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ની પ્રતિમાનું શુક્રવારે અનાવરણ કરાયું હતું આ વખતે બાપ્પાને અંતરિક્ષમાં બિરાજમાન કરાયા હોય તેવી થીમ બનાવાઈ છે આયોજકોના જણાવ્યા મુજબ, ‘ઇસરોના મિશન ચંદ્રયાન-2 પર આ થીમ બનાવાઈ છે’ ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં અહીં વેપારીઓએ લાલ બાગ ચા રાજાની સૌપ્રથમ પ્રસ્થાપિત કરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago