ઈમરાનની પરમાણુ ધમકી વચ્ચે પાકની એરસ્પેસનો ઉપયોગ કરી મોદી ભારત આવ્યા

  • 5 years ago
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે વહેલી સવારે 3: 45 વાગ્યા આસપાસ ફાન્સ, સંયુક્ત અરબ અમિરાત અને બહરિનનો પ્રવાસ કરીને પરત ફર્યા છે ફ્રાન્સના બિયારિત્ઝમાં 45મી જી-7 સમિટના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે દુનિયાના 15 નેતાઓ સાથે બેઠક કરી હતી તો ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાનના પરમાણુ હુમલાની ધમકી વચ્ચે તેમણે પાક એરસ્પેસનો ઉપયોગ કરી ભારત પરત ફર્યા હતા

Recommended