Skip to playerSkip to main contentSkip to footer
  • 8/26/2019
ઇટલીના સાર્ડિનિયાના સમુદ્રતટ પરથી રેતી ચોરી કરવા માટે ફ્રાન્સના એક કપલને 6 વર્ષની સજા થઈ છે આ કપલ સાર્ડિનિયામાં વેકેશન મનાવવા માટે આવ્યું હતું ઇટલીના આઇલેન્ડ પર સફેદ રેતીને સંરક્ષિત કરવામાં આવી છે સમુદ્રતટોથી રેતીની ચોરી કરવા બદલ પર્યટકોને દંડ સાથે જેલની સજા પણ કરવામાં આવે છે

દંપતી મુજબ, ‘અમને ખબર જ નહોતી કે અમે જે કર્યું તે એક ગુનો છે’ ઉત્તર ફ્રાન્સના પોર્ટો ટેરેસ શહેરના ટૉલોનમાં એક બોટ પર સવારીની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, ત્યારે રેગ્યુલર ચેકિંગ દરમિયાન ખ્યાલ આવ્યો કે આ કપલ પાસે 40 કિલો રેતી છે
પોલીસના મતે, ‘રેતીથી ભરેલી 14 બોટલ્સ દંપતી પાસેથી મળી આવી હતી આ બોટલ્સમાં કુલ 40 કિલોગ્રામ રેતી હતી દંપતીને સસારી શહેરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતાં કોર્ટે તેમને 2,35,991 રૂપિયાનો દંડ ફટકાર્યો છે સાથે જ 1થી 6 વર્ષ વચ્ચેની જેલની સજા પણ સંભળાવી છે’

Category

🥇
Sports

Recommended