Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ઓડિશાના ભુવનેશ્વરમાં એક દુર્લભ જાતિનો સાપ પકડવામાં આવ્યો, આ સાપ ઉડી શકે છે, જે માત્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે આ પ્રકારના સાપ ઝેરી હોય છે અને તે ઉડીને શિકાર કરે છે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર એક યુવક પાસે આ સાપ હતો તે આ સાપથી પૈસા કમાતો હતો તે લોકોને સાપ બતાવી પૈસા ઉઘરાવતો વન વિભાગ ખાતાને આ વાતની જાણ થતાં તેમણે યુવકની ધરપકડ કરી હતી અને સાપને વનમાં છોડી મુકવાનો નિર્ણય કર્યો છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago