ગીરસોમનાથ:ધારી-ઉના હાઇવે પર સિંહે લાટર મારી હતી તરસ્યા વનરાજે રોડની સાઇડમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાંથી પાણી પીધું હતું આ દ્રશ્યો કોઇએ પોતાના મોબાઇકમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે દુધાળા-તુલસીશ્યામ વચ્ચેના રોડ પરની ઘટના હોવાનું જાણવા મળ્યું છે રોડ પર સિંહ આવી ચડતા 20 મિનિટ સુધી વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો અને વાહનચાલકોએ સિહદર્શનની મજા માણી હતી
Be the first to comment