Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, તેમણે ક્યારે રાષ્ટ્રપતિ તરીકેના પદની ઈચ્છા ન હતી તેઓ જનસંઘના નેતા અને સામાજિક કાર્યકર્તા નાનજી દેશમુની જેમ રચનાત્મક કાર્ય કરવા માગતા હતા રવિવારે તેમના પુસ્તક ‘લિસનિંગ લર્નિંગ એન્ડ લિડીન્ગ’ના લોન્ચિંગ વખતે નાયડૂએ જણાવ્યું કે, જ્યારે ઉપરાષ્ટ્રપતિના નામ માટેની જાહેરાત થઈ તો મારી આંખોમાં આસું હતા કારણ કે મને ભાજપની ઓફિસમાં જવા અને પાર્ટીના કાર્યતકર્તાઓ સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માટેની મનાઈ કરવામાં આવી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago