પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને પાખંડી કહેતા પ્રિયંકાએ આપ્યો જડબાતોડ જવાબ

  • 5 years ago
લોસ એન્જેલસમાં થયેલ બ્યૂટીઆઇકન ઈવેન્ટમાં એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને સવાલ કરતા કહ્યુ હતુ કે તમે યૂન ગુડવિલ બ્રાંડ એમ્બેસેડર છો છતાં તમે તમારા ટ્વિટર પર ઈન્ડિયન આર્મીને સપોર્ટ કરતા પાકિસ્તાનમાં ન્યૂક્લિયર હુમલાનો ઉત્સાહ વધાર્યો છે જ્યારે તમારેતેનાથી કોઈ લેવા દેવા નથી એક પાકિસ્તાની હોવાના નાતે અને મારા જેવા લાખો લોકો તમારી લોકપ્રિયતાને વધારે છે આવું કરવા પર તમે પાખંડી સાબિત થઈ રહ્યા છે જેના પર પ્રિયંકાએ જવાબ આપતા કહ્યુ હતુ કે મારા ઘણાં ફેન્સ પાકિસ્તાનમાં છે જેને હું ધન્યવાદ આપુ છુ, જ્યારે હું એક ભારતીય છું, જંગ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી, હું પણ તેની તરફેણમાં નથી પરંતુ હું એક દેશભક્ત છું, હું માફી માગુ છું જો તમને મારી વાતથી કોઈ દુખ પહોંચ્યું હોય પ્રિયંકાના જવાબથી આખા હોલમાં સીટીઓ અને તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો હતો

Recommended