Indian Film Festival of Melbourneમાં બૉલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ તેના હોટ અંદાજથી સૌ કોઈનું દિલ જીતી લીધુ હતુ મલાઇકાએ અહીં પીચ ગાઉનમાં એક ફોટશૂટ કરાવ્યું જેના લેટેસ્ટ ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે લાઇટ મેકઅપ અને મેસી હેર સ્ટાઇલમાં મલાઇકા બેહદ ખુબસુરત લાગી રહી છે
Be the first to comment