Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
મોરબીઃ મોરબી શહેરમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં મોત થયા છે જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા છે મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ 18, મધ્યપ્રદેશ), કવિલા બિદેશ ડામોર (ઉવ 19, એમપી), આશા પૂનમ આંબલિયા (ઉવ 15, એમપી), બિદેશભાઈ મિલીભુડા (ઉવ20, એમપી), કસ્માબેન સેતુભાઈ (ઉવ30, એમપી), લલિતાબેન ચંદુભાઈ (ઉવ16,એમપી), અકલેશભાઈ સોનુભાઈ (ઉવ 14, એમપી) તેજલબેન સોનુભાઈ (ઉવ13, એમપી)નો સમાવેશ થાય છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago