Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 િમનિટમાંઅમદાવાદમાં રાતભર વરસ્યો વરસાદ છેવહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી છેનર્મદા નદીમાંથી શુક્રવારે મધરાતે સાબરમતી નદીમાં 2800 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે એક સાથે આટલું પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હોવાની ઘટના 2015 પછી પહેલીવાર બની છેરાજ્યમાં હજુ પણ48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago