વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, DB FOOD; શો જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા ગોપી રેસ્ટોરાંની સ્પેશિયસ કાઠિયાવાડી કઢી, લીલવાની કચોરી અને ભીંડીની સબજી કેવી રીતે બને છે અને તેની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો