સચિનની ફરારીમાં સવારી કરી રંગે ચંગે દીક્ષાનું મુહૂર્ત લેવા અઠવાલાઈન્સ સંઘમાં મુમુક્ષુઓ પહોંચ્યા

  • 5 years ago
સુરતઃશહેરના અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આજે મુમુક્ષુ કામેશકુમાર જૈન અને અમદાવાદનો જિનેશ પરીખ દીક્ષાનું મુહુર્ત ગ્રહણ કરવા પહોંચ્યાં હતાંરંગે ચંગે નીકળેલી શોભાયાત્રામાં કામેશકુમારે જૈનએ ફરારીમાં સવારી કરી હતી જ્યારે જિનેશ ખુલ્લી જીપમાં નીકળ્યાં હતાં હળવા વરસાદની વચ્ચે શોભાયાત્રા વચ્ચે બન્ને ફરારીમાં સવાર થયાં હતાં

Recommended